Banaskantha Thakor Sena


"ગુજરાત ઠાકોર સેના બનાસકાંઠા" જીલ્લામાં ઠાકોરસેનામાં જોડાવવા માગતા યુવાનોએ નીચેના વ્યકિતઓનો સપર્ક કરે.

રાયકરણજી ઠાકોર ડીસા{જીલ્લા પ્રમુખ}:-   9429560850


પ્રવિણજી ઠાકોર  વડગામ{ જીલ્લા મહામંત્રી}:- 9428652848-9409422155

નરેશજી ઠાકોર  ગઠામણ  { જીલ્લા સગંઠન મંત્રી}:-9426627625

મેલાજી ઠાકોર  કાણોદરા {પ્રમુખ પાલનપુર તાલુકો} :-9974465168

મુકેશજી ઠાકોર  પાંચડા { મહામંત્રી વડગામ } :-9979923703

તમામ ઠાકોર ભાઈઓને જય માતાજી ...................................સાથ સહકાર આપવા વિનંતી ભાઈઓ ...................




Contact Us

 

બનાસકાંઠા જીલ્લા ક્ષત્રીય ઠાકોર સેના આયોજીત સ્નેહ મીલન કાર્યેક્રમ પાલનપુર તાલુકાના પારપડા ગામે યોજાયો જેમાં મોટી સંખ્યામાં હાજરી જોવા મળી.

શ્રી સદારામ સમાજ સેવા મંડળ-રાધનપુર આયોજીત વિધાથીઓનો સન્માન સમારંભ..............

THAKOR SENA GUJRAT SAMAJ JAGRUTI.docx THAKOR SENA GUJRAT SAMAJ JAGRUTI.docx
Size : 106.951 Kb
Type : docx

 

બનાસકાંઠા ઠાકોર સેના દ્વ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન " ખુશી ચિલ્દ્ર્ન હોસ્પીટ્લ -પાલનપુર"  ડો.જગદીશભાઈ ઠાકોર ના સહકારથી કરવામાં આવ્યું જેમાં ઠાકોર સેના ના સૈંનિકોએ બ્લડ આપી સમાજને જરુરીયાત લોકોને બ્લડ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું.........જય માતાજી  કેમ્પમાં પધારેલ તમામ મિત્રોને ખુબ ખુબ અભિનંદન આપુ છુ. 

પાલનપુર -વડગામ તાલુકા ક્ષત્રીય ઠાકોર સેના આયોજીત મીટીંગમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરનું સ્વાગત કરતા ડો.જગદીશ ઠાકોર ............... 

ગુલામ બનકર જીઓગે તો કુતા સમજકર લાતમારેગી યે દુનીયા-------"ઠાકોર" બનકર જીઓગે તો " શેર "સમજકર સલામ ઠોકેગી યે દુનીયા......"દમ કપડો મે નહી,જીગર મે રખો."

ક્ષત્રીય ઠાકોર સેના ખેરાલુ દ્વારા સ્નેહ મિલન કાર્ય્રક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ઠાકોર ભાઈઓએ હાજરી આપી હતી.દરેક મિત્રોએ સાથે ભોજન લઈને છુટા પડયા હતા.

મહેસાણા ખાતે ક્ષત્રીય ઠાકોર સેનાની ઓફિસનું ઉદઘાટન તા:-૦૨/૧૧/૨૦૧૪ ને રવીવારે કરવામાં આવ્યુ જેમાં તમામ હોદેદાર મિત્રો હાજર રહ્યા.

ઠાકોર સમાજનો ઈતિહાસ ..........જરુર વાંચજો ભાઈઓ................જય માતાજી

ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત આયોજીત પુર્વ ભરતી ટ્રેનીંગ સેનટર જ્ગાપુરામાં તારીખ :-૦૯/૧૧/૨૦૧૪ ને રવિવારે સવારે ૮-૦૦ કલાકે શુભારંભ રાખેલ છે.તો દરેક સભ્યોને હાજર રહેવા નમ્ર વિનંતી છે.

ક્ષત્રીય ઠાકોર સેના ગુજરાત -જેસર અને મહુવા તાલુકાની મીટીંગ તારીખ :-૦૨/૧૧/૨૦૧૪ ને રવિવારે સવારે ૧૧-૦૦ કલાકે બીલા ગામે યોજાઈ. બાઈક રેલી દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં દરેક સભ્યોએ હાજરી આપીને મીટીંગને સફળ બનાવામાં આવી.